sabarkathaराष्ट्रीय

પશુ મારણ કરનાર દિપડો માર્ગ અકસ્માતમાં મોતને ભેટ્યો…..

પશુ મારણ કરનાર દિપડો માર્ગ અકસ્માતમાં મોતને ભેટ્યો.....

સાબરકાંઠામાં વન્ય. પ્રાણી દિપડાએ હાહાકાર મચાવ્યો છે. પશુ મારણ કરનારા દિપડાઓ પૈકીનો એક દિપડો અકસ્માતમાં મોતને ભેટ્યો હતો. યોગાનુયોગ વન્ય પ્રાણી સુરક્ષા સપ્તાહના પ્રથમ દિવસે જ દીપડાનું મોત થયું હતું.

હિંમતનગર તાલુકાના વીરાવાડા પાસે આ ઘટના બની હતી. જેમાં કોઇ અજાણ્યા વાહનની ટક્કરે દિપડાનું મોત થયું હતું.  જેને લઇને દિપડાને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. રાયગઢ વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને પંચનામુ કર્યું હતું.

Related Articles

Back to top button