राष्ट्रीयઅરવલ્લી

આવુ શીદને થાય છે…સફાઇકર્મી તરી જાય અને ટેલિફોનકર્મી ફસાઇ જાય…?!

પ્રતિનિધિ:જયદીપ ભાટીયા અરવલ્લી.....

અરવલ્લીમાં ફરી એક વિચિત્ર ઘટના બની છે. જેમાં સામાન્ય રીતે ગટરના ખાડામાં કોઇ સફાઇ કર્મી ફસાઇ જાય પણ આ કિસ્સામાં ફરી એક વાર મેઘરજમાં બીએસએનએલ એટલે કે ટેલિફોન ખાતાનો કર્મી ગટરમાં ફસાયો હતો…

એક જ આઢવાડીયામા આ બીજી ઘટના બની છે. મુખ્ય માર્ગ પર ગરનાળાના કામ દરમિયાન બીજી વખત ઘટના બનતા ગંભીરતાની સાથે સહેજ રમૂજ પણ ફેલાઇ હતી કે આવુ શીદને થાય છે…સફાઇકર્મી તરી જાય અને ટેલિફોનકર્મી ફસાઇ જાય…?!

મોડી રાત્રે બનેલી આ ઘટનામાં બીએસએનએલ કર્મી કેબલ સરખા કરવા ખાડામાં ઉતર્યા હતો અને ફસાઇ જતાં બુમાબુમ મચાવી હતી., સ્થાનિકોએ રેસ્ક્યુ કરીને કર્મચારીને બહાર કાઢ્યો હતો.,

Related Articles

Back to top button