આપ પાર્ટીને અરબ દેશોમાંથી કરોડોનું ગેરકાયદેસર ફન્ડિંગ મળ્યું-ઇડીનો દાવો…
આપ પાર્ટીને અરબ દેશોમાંથી કરોડોનું ગેરકાયદેસર ફન્ડિંગ મળ્યું-ઇડીનો દાવો...
નવી દિલ્હીના શરાબ નીતિ કૌભાંડમાં ફસાયેલી આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ઘટવાનું નામ લઈ રહી નથી. કોર્ટમાં ચાલી રહેલા કેસની વચ્ચે હવે ઈડી(એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ) આમ આદમી પાર્ટીના વિદેશ ફન્ડને લઈને મોટો ખુલાસો કર્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ ઈડીએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને જણાવ્યું કે આપને 2014થી 2022 દરમિયાન 7.08 કરોડ રૂપિયાનું વિદેશી ફન્ડ પ્રાપ્ત થયું છે. તપાસ એજન્સીએ પાર્ટ પર આ વિદેશ ફન્ડમાંથી પ્રાપ્ત એફસીઆરએ, આરપીએ અને આઈપીસીનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. આ ફન્ડને પ્રાપ્ત કરવા માટે વિદેશી દાનદાતાઓની ઓળખ અને રાષ્ટ્રીયતાની સાથે-સાથે ઘણા અન્ય તથ્યોને છુપાવવા જેવા આરોપ ઈડીએ તેના રિપોર્ટમાં લગાવ્યા છે.
ઈડીએ કહ્યું કે આમ આદમી પાર્ટીને સંયુક્ત રાજ્ય અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, સાઉદીઅરબ, સંયુક્ત અરબ અમીરાત, કુવેત, ઓમાન અને અન્ય દેશોના ઘણા દાનદાતાઓ પાસેથી ધન મળ્યું છે. ફન્ડ ટ્રાન્સફર કરવા માટે વિવિધ દાનદાતાઓ દ્વારા એક જ પાસપોર્ટ નંબર, ક્રેડિટ કાર્ડ, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરનો ઉપયોગ થયો છે. આપ પાર્ટીને અરબ દેશોમાંથી કરોડોનું ગેરકાયદેસર ફન્ડિંગ મળ્યું-ઇડીનો દાવો…
નવી દિલ્હીના શરાબ નીતિ કૌભાંડમાં ફસાયેલી આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ઘટવાનું નામ લઈ રહી નથી. કોર્ટમાં ચાલી રહેલા કેસની વચ્ચે હવે ઈડી(એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ) આમ આદમી પાર્ટીના વિદેશ ફન્ડને લઈને મોટો ખુલાસો કર્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ ઈડીએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને જણાવ્યું કે આપને 2014થી 2022 દરમિયાન 7.08 કરોડ રૂપિયાનું વિદેશી ફન્ડ પ્રાપ્ત થયું છે. તપાસ એજન્સીએ પાર્ટ પર આ વિદેશ ફન્ડમાંથી પ્રાપ્ત એફસીઆરએ, આરપીએ અને આઈપીસીનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. આ ફન્ડને પ્રાપ્ત કરવા માટે વિદેશી દાનદાતાઓની ઓળખ અને રાષ્ટ્રીયતાની સાથે-સાથે ઘણા અન્ય તથ્યોને છુપાવવા જેવા આરોપ ઈડીએ તેના રિપોર્ટમાં લગાવ્યા છે.
ઈડીએ કહ્યું કે આમ આદમી પાર્ટીને સંયુક્ત રાજ્ય અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, સાઉદીઅરબ, સંયુક્ત અરબ અમીરાત, કુવેત, ઓમાન અને અન્ય દેશોના ઘણા દાનદાતાઓ પાસેથી ધન મળ્યું છે. ફન્ડ ટ્રાન્સફર કરવા માટે વિવિધ દાનદાતાઓ દ્વારા એક જ પાસપોર્ટ નંબર, ક્રેડિટ કાર્ડ, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરનો ઉપયોગ થયો છે.