sabarkathaराष्ट्रीय

વીરાવાડા પીએસસીના કુલ 10 બુથ દ્વારા કુલ 2,570 બાળકોને પોલિયોની રસી અપાશે..

જીજ્ઞેશ સોની……

પોલીયોમુક્ત ભારત અને પોલીયોમુક્ત ગુજરાતને પૂરવાર કરવા દેશભરમાં  પોલિયોવિરોધી દિનની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતમાં અનેક સ્થળોએ બાળકોને  પોલિયો વિરોધી દવાના બે ટપકાં પીવડાવવામાં  પધાર્યા હતા.

સાબરકાંઠામાં  હિંમતનગરના વીરાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોલીયો બુથનું ઉદઘાટન ઠાકોર ઉમેદખાન મલેક- પૂર્વ પ્રમુખ, તાલુકા પંચાયત હિંમતનગર અને  રજનીકાંત પટેલ માજી સરપંચ વીરાવાડાના હસ્તે કરવામાં આવ્યું હતું.

.વીરાવાડા પીએસસીના કુલ 10 બુથ દ્વારા સપ્તાહ દરમ્યાન  2,570 બાળકોને પોલિયોની રસી આપવામાં આવશે.

Related Articles

Back to top button