sabarkathaराष्ट्रीय

ઇડરમાં ગૌરવયાત્રાનું અને મંત્રી રૂપાલાજીનું ભવ્ય સ્વાગત..હમ હોંગે કામિયાબ..

ઇડરમાં ગૌરવયાત્રાનું અને મંત્રી રૂપાલાજીનું ભવ્ય સ્વાગત..હમ હોંગે કામિયાબ..

ગુજરાત ગૌરવ યાત્રામાં ઈડર તાલુકાના બડોલી ખાતે જનસભા યોજાઇ હતી. જેમાં કેન્દ્રીય મંત્રીશ્રી પુરુષોત્તમ રુપાલાજીએ જનસભાને સંબોધન કરીને વિપક્ષો પર પ્રહાર કરીને દેશ અને ગુજરાતના હિતમાં ફરીએક વાર  ભાજપની સરકાર માટે અપીલ કરી હતી.

 માનનીય રુપાલાજીનુ અનુસૂચિત.જાતિ મોરચાના જિલ્લા પ્રમુખ રાજેશભાઇ પરમારની આગેવાનીમાં અનૂસુચિત.જાતિ. મોરચાના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે તમામ પ્રદેશ આગેવાનો, જિલ્લા આગેવાનો, ચૂંટાયેલ સદસ્યો , સંગઠનના પદાધિકારીઓ, કાયઁકરો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા. અને ગુજરાતમાં ભાજપને મત આપવા જાહેર અપીલ કરી હતી.

Related Articles

Back to top button