sabarkathaराष्ट्रीय

હિંમતનગરમાં વાવાઝોડા સાથે વરસાદ, જાહેરાતના બોર્ડ ઉડ્યા…ખમૈયા મેઘરાજા…

હિંમતનગરમાં વાવાઝોડા સાથે વરસાદ, જાહેરાતના બોર્ડ ઉડ્યા...ખમૈયા મેઘરાજા...

અરવલ્લીની જેમ સાબરકાંઠામાં પણ વરસાદ નોંધાયો હતો. માત્ર સામાન્ય વરસાદ નહીં પણ હિંમતનગરમાં ભારે વાવાઝોડુ ફુકાયુ અને વરસાદ નોંધાયો હતો….

ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે જાહેરાત માટે લગાવેલ બોર્ડ ધરાશાયી થયા.હતા…રસ્તાઓ પર લગાડેલ બોર્ડ ધરાશાયી થયા હતા.

શહેરના મહાવીર નગર ચાર રસ્તા પર જાહેરાતના બોર્ડ નમી પડ્યા હતા કાં નીચે પડી ગયા હતા. પરિણામે બોર્ડ પડી જતા અવર જવર માટે રસ્તો બંધ કરાતાં વાહન ચાલકો પરેશાન થયા હતા.

Related Articles

Back to top button