राष्ट्रीयઅરવલ્લી

મેઘરજમાં કોંગ્રેસ દ્વારા ગાંધી જયંતિની ઉજવણી, રેલી યોજીને સંદેશો આપ્યો..

પ્રતિનિધિ:જયદીપ ભાટીયા અરવલ્લી…..

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૩મી જન્મ જયંતિ આજે દેશભરમાં ઉજવાઇ છે ત્યારે અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે કોગ્રેસ કાર્યકર્તાઓ ધ્વારા મેઘરજ ગેલીમાતા મંદીરથી ભેમાપુર થઈ રામગઢી સુધી રેલી કાઢી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૩મી જન્મ જયંતિ નિમિતે શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

આ રેલીમાં મેઘરજ કોગ્રેસ પ્રમુખ ડામોર માંનસીંગભાઈ, અહેમદભાઈ ચડી, સોજાભાઈ મહેશભાઈ ખરાડી, કોગ્રેસ ઓબીસી પ્રમુખ રામભાઈ ડામોર, કમલેશભાઈ રોત, રાયચંદભાઈ, બાબુભાઈ સહીત કોગ્રેસ કાર્યકરો હાજર રહ્યા હતા અને ગાંધીજીનો સંદેશો આપ્યો હતો.

Related Articles

Back to top button