राष्ट्रीयહિમતનગર

સાબરકાંઠામાં પણ બેઠકો જીતવા ભાજપે કમર કસી, મોરચાની બેઠક યોજાઇ..

સાબરકાંઠામાં પણ બેઠકો જીતવા ભાજપે કમર કસી, મોરચાની બેઠક યોજાઇ..

વિધાનસભાની ચૂંટણીઓ હવે દૂર નથી. ઓક્ટોબરના મધ્યમાં એટલે ચાલુ માસમાં જ ચૂંટણીઓ જાહેર તેવી ગણતરીઓ સાથે રાજકીય પક્ષોની બેઠકોનો દોર ચાલી રહ્યો છે. સાબરકાંઠામાં પણ બેઠકો જીતવા ભાજપે કમર કસી છે.

જેમાં ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત. જાતિ મોરચા હિંમતનગર તાલુકા દ્વારા આવનારી વિધાનસભા ચૂંટણીલક્ષી મીટીંગનું આયોજન નવા સર્કિટ હાઉસમાં કરવામાં આવ્યું હતું..

 આ બેઠકમાં પ્રદેશ મોરચાના મંત્રી શ્રી નીલેશભાઈ આચાર્ય,  સાબરકાંઠા જિલ્લા મોરચાના પ્રમુખ રાજેશભાઈ પરમાર,  જિલ્લા મોરચાના પ્રભારી શ્રી કેવલભાઈ વણકર, પ્રદેશ મોરચાના કારોબારી સભ્ય શ્રી નટુભાઈ પરમાર, કૃષ્ણવર્ધનભાઈ પરમાર તાલુકા મહામંત્રી ભમ્મરસિંહ,  મોરચાના મહામંત્રી શ્રી ભાનુપ્રસાદ દેસાઈ, શ્રી જગદીશભાઈ સોલંકી, જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી દશરથભાઈ, શ્રી પાર્થભાઈ .કો-ઓપ્ટ સદસ્ય હસમુખભાઈ તિરગર.તાલુકા સદસ્ય ભરતભાઈ જાદવ, ડો. આર. ડી.પરીખ.અને મોરચાના કાર્યકર્તા ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. તે બદલ આપ સૌનો ખુબ ખુબ અભિનંદન..

મહેશભાઈ મકવાણા..પ્રમુખ.અનુ જાતિ મોરચા. હિંમતનગર તાલુકો .કલરવ સુર્યવંશી.મહામંત્રી.

મુકેશ પંડ્યા. કાર્યકારી મહામંત્રીઅનુસૂચિત જાતિ મોરચા. હિંમતનગર તાલુકો .

Related Articles

Back to top button