ગાંધીનગર જિલ્લાના દેહગામ ખાતે પીઆઇ તરીકે ફરજ બજાવતા જે કે રાઠોડની વિદેશી દારૂ ના પ્રકરણમાં તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવે છે દહેગામ તાલુકાના નાંદોલ પાલૈયા ગામની સીમમાં આવેલા બોરકુવા પર બાતમીના આધારે મોનીટરી ટીમે રેડ રેડ 14.84 લાખનો વિદેશી દારૂ પકડી પાડ્યો હતો અને તેમાં દહેગામ સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ જવા પામી હતી તેથી દેહગામ પોલીસની બેદરકારીને કારણે મોટાપાય ચાલી રહેલ દારૂની હેરાફેરીને લઈને જિલ્લાના રેન્જ આઇ.જી દ્વારા પીઆઇ જેકે રાઠોડની તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તેથી દહેગામ પોલીસ બેડામાં પણ ભારે ચકચાર મચી જવા પામી છે અને હા વિદેશી દારૂના પ્રકરણમાં હજી પણ એક બે પોલીસ કર્મચારીઓની માંથી લટકતી તલવાર હોય તેવું ચાલી રહ્યું છે અને હવે કોનો વારો આવશે અને કોણ જશે તેવી દેગામ શહેરમાં ચર્ચા નો વિષય બની જવા પામ્યો છે




