sabarkathaराष्ट्रीय
અબ કી બાર..મહંગાઇ કી માર…લૂંટ કે લે ગયા ટ્યુબલાઇટ યાર…!
અબ કી બાર..મહંગાઇ કી માર...લૂંટ કે લે ગયા ટ્યુબલાઇટ યાર...!
અબ કી બાર..મહંગાઇ કી માર…સૂત્રને સાર્થક કરે તેમ હવે સામાન્ય કહી સકાય ટ્યુબલાઇટ પણ સલામત તી અને લોકો તેની પણ ચોરી કરી રહ્યાં છે., લિંબુ મોંઘાયા એટલે લિંબુની ચોરી થાય એવી માનસિક્તાની વચ્ચે સાબરકાંઠામાં હવે ટ્યુબલાઇટ પણ સલામત નથી.
સીસીટીવીના કેમેરા પોકારી પોકારીને મેંઘવારીના મારની અસર દર્શાવી રહ્યું છે કે ગાંભોઇ બજારમાંથી એક સામાન્ય ટ્યુબ લાઇટની ચોરી થઇ રહી છે. જેની કિંમત બહુ બહુ તો ૫૦ કે 100 રુપીયામાં આવતી ટ્યુબ લાઇટની ચોરી કરી છે. ઘટના સીસી ટીવીમાં કેદ થઇ છે. ચારી કરનારની કોઇ લાચારી હશે કે પથી નશેડી-ગંજેરી હશે…?




