
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના અહમદપુરા પ્રાથમિક શાળા ખાતે શિક્ષણની સાથે સમાજ સેવાના ભાગરૂપે આ પ્રાથમિક શાળામાં છઠ્ઠી વખત રક્તદાન શિબિરનું આયોજન આ આ પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતૂં
અત્યાર સુધી રક્તદાન શિબિરમાં 200 કરતા વધુ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું છે અને જ્યારે કોઈ પણ વ્યક્તિને જ્યારે આકસ્મિ જરૂર ઊભી થાય ત્યારે આ પ્રાથમિક શાળાની મદદથી વિના મૂલ્ય રક્ત ઉપલબ્ધ કરવામાં આવશે અને જન સેવાના કાર્યોમાં આ રક્ત વાપરવામાં આવશે.
સમગ્ર શિબિરનું આયોજન પુરા પ્રાથમિક શાળા પરિવાર અને બ્લડ સેન્ટરના સહયોગથી કરવામાં આવી છે અને આ પ્રાથમિક શાળામાં જે રક્તદાતા દ્વારા રક્તદાન કરવામાં આવ્યા કેમ્પનું હસમુખભાઈ પટેલ આચાર્ય દ્વારા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અને આ પ્રાથમિક શાળામાં આ શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા શિક્ષણ ક્ષેત્રે પણ પ્રગતિમય કાર્યક્રમમાં પણ આપવામાં આવે છે




