પડતર મુદ્દાઓ માંગણીઓ :
2 ડ્રાયવર અને કંડક્ટરના ગ્રેડ પેના સુધારા માટે તા.૭-૨૦૨૨ના રોજ઼ નિગમના મેનેજમેન્ટ સાથે સમાધાન થયેલ પરંતુ તેની અમલવારી અધુરી કરેલ છે અને તેનો લાભ મેળવતા ડ્રાયવર , કંડકટર કમચારીઓને ઈન્ડીમેન્ટની અસર કે નોશનલ ગણ્યા વગર પગાર ફિકસેશન કરેલ હોય ખુબ જ આર્થિક નુકસાન જઈ રહ્યું છે , તા.૨૦-૧૦-૨૦૨૧ ના રોજ માન.મંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં થયેલ સમાધાન અનુસાર ડ્રાયવર , કંડકટરના ગ્રેડ – પેમાં સુધારા સંદર્ભે ઈન્કોમેન્ટ નોરાનલ ગણો અસર ખાપવાની ચર્ચા થયેલ પરંતુ તે મુજબ અમલવારી થયેલ નથી , માટે આ કર્મચારીઓને નિયમાનુસાર ઈન્ક્રીમેન્ટ નોશનલની અસર સાથે પગાર ફિકસેશન કરવા અમારી માંગણી છે . , ( ) : ‘ ) ; ) = ) રાજ ૫ સરકારીના કર્મચારીઓને ચુકવવામાં આવેલ મોંઘવારી ભથ્થા પૈકી ૧૧ % + ૩ % + ૩ % એમ કુલઃ -૧૭ % મોંઘવારી ભથ્થાની અસર નિગમના કર્મચારીઓને આપવામાં આવેલ નથી , તે નિગમના કર્મચારીઓને રાજ્ય સરકારશ્રીના ધોરણે અસર આપી એરિયર્સ સાથે ચુકવી આપવા અમારી માંગણી છે . નિગમના કર્મચારીઓને પગારધોરણને અનસાંગીક મળતાં વિવિધ ભથ્થાઓમાં વર્ષ -૧૯૯૭ બાદ આજદિન સુધી કોઈ જ સુધારો થયેલ નથી ,
માન્ય સંગઠનોની બનેલ સંકલન સમિતિ ધ્વારા ચાર્ટર ખોફ ડિમાન્ડમાં દરેક ભથ્થામાં સુચવેલ સુધારા માટે તા .૭ – : – ૨૦૨૨ ના રોજ થયેલ સમાધાન થયેલ , પરંતુ આ બાબતે કોઈ જ કાર્યવાહી ન થતાં કર્મચારીઓમાં ભારોભાર આક્રોશ ફેલાયેલ છે , જેથી તાત્કાલીક આ ભલ્લાઓમાં વધારો કરી આપવા અમારી માંગણી છે . એસ.ટી.નિગમના ડ્રાયવર , કંડકટર , મીકેનીક તેમજ ઓ.ટી. મેળવતાં કર્મચારીઓને ૭ માં પગારપંચ મુજબ મળતા પગારધોરણે ઓ.ટી.ના દરમાં સુધારો કરી લાભ આપવા અમારી માંગણી છે . એસ.ટી.નિગમના ફિકસ પગારના કર્મચારીઓને રાજય સરકારશ્રીના ધારાધોરણ મુજબ સુધારેલ પગારધોરણ રૂ।.૧૯૯૫૦ / –નો લાભ મળેલ નથી , તો સરકારશ્રીના સુધારેલ પગારધોરણનો લાભ નિગમના ફિ.પ.ના કર્મચારીઓને જે તે તારીખથી ગણી એરિયર્સ સાથે ચુકવી આપવા અમારી માંગણી છે . સને – ૨૦૨૧–-૨૦૨૨નો હકક રજાનું રોકડમાં ત્વરીત ચુકવણું કરવા અમારી માંગણી છે . તા.૭–૬–૨૦૨૨ ના રોજ થયેલ સમાધાન મુજબ ડ્રાયવર – કમ – કંડકટર કક્ષાના કર્મચારી પાસેથી કોઈપણ એક જ કક્ષાની ફરજો લેવા બાબતે સરકારશ્રીમાં દરખાસ્ત કરી મંજુરી મેળવી અમલ કરવામાં આવશે તેવું સમાધાન થયેલ હોવા છતાં તેનો અમલ આજદિન સુધી કરવામાં આવેલ નથી ,
તો થયેલ સમાધાન મુજબ અમલવારી કરવી અથવા તો તેમના ગ્રેડ – પેમાં સુધારો કરવા અમારી માંગણી છે . પાર્ટટાઈમ , રોજમહાર , બદલી કામદાર વર્ગ -૪ ના કર્મચારીઓને મળવાપાત્ર સને – ૨૦૨૦–૨૧ના વર્ષના એક્સચેસીયા બોનસનો લાભ ચુકવેલ નથી , તો તે એકસપ્રેસીયા બોનસ તાત્કાલીક ચુકવી આપવા અમારી માંગણો છે . રાજય સરકારશ્રી ધ્વારા સારોગ્ય અને અન્ય બોડનિગમોમાં પા.ટા.કર્મચારીઓને કાયમી કરેલ છે ત્યારે એસ.ટી.નિગમમાં ફરજ બજાવતા પાર્ટટાઈમ કર્મચારીઓને કાયમી કરવા અમારી માંગણી છે . ૧૦ ) માન્ય સંગઠનો સાથે પરિપત્રનં .૨૦૭૭ માં સુધારા કરવા યોજાયેલ બેઠકમાં માન્ય સંગઠનો ધ્વારા સુચવેલ સુધારાનો પુરેપુરો સુધારો કર્યા વગર જ બદલી અંગેનો પરિપત્ર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે , જેથી મુળ બદલી અંગેનો પરિપત્ર —૨૦૭૭ રદ કરવો . તેમજ અગાઉની પ્રથા મુજબ ડી.એ. એન્ડ અપીલ પ્રોસીજર મુજબ જ કાર્યવાહી કરવી . ૬૩ ) નિગમના મીકેનીક કક્ષાના અને વહીવટી કક્ષાના કર્મચારીઓના ગ્રેડ – પેની વિસંગત્તા દુર કરવા અમારી માંગણી છે .




