sabarkathaराष्ट्रीय

ભાજપ અનુસૂચિત જાતિ મોરચાએ મોદીના કાર્યોની પ્રદર્શનીની મુલાકાત લીધી..

ભાજપ અનુસૂચિત જાતિ મોરચાએ મોદીના કાર્યોની પ્રદર્શનીની મુલાકાત લીધી..

સમગ્ર રાજ્યમાં એક માત્ર સાબરકાંઠમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પ્રત્યે અનોખો પ્રેમ અને ઉત્સાહ જોવા મળી રહ્યું છે. મોદીજીના 72માં જન્મદિને અનેક કાર્યક્રમો યોજાયા હતા. આજે વધુ કાર્યક્રમ યોજાયો હતો.

આજે હિંમતનગર રિવરફ્રન્ટ ખાતે સાબરકાંઠા જિલ્લા ભાજપ દ્વારા મુકેલ લોકપ્રિય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વ્યક્તિત્વ તથા દેશ માટે કરેલ વિકાસના કામોની પ્રદશઁનીની જિલ્લા ભાજપ અનુસૂચિત .જાતિ મોરચા પ્રમુખ રાજેશભાઇ પરમાર, મહામંત્રીશ્રીઓ ભાનુપ્રસાદ દેસાઈ/ જગદીશભાઈ સોલંકી તથા હસમુખભાઇ તીરગરે મુલાકાત લીધી હતી.

Related Articles

Back to top button