sabarkathaराष्ट्रीय
ખેરોજ પાસે નદીમાં યુવકનું ડૂબી જતચાં મોત….
ખેરોજ પાસે નદીમાં યુવકનું ડૂબી જતચાં મોત....
સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્માના ખેરોજ પાસેની સાબરમતી નદીમાં એક યુવક ડુબ્યો હોવાનો બનાવ નોંધાયો છે..
વિગતે જોઇએ તો, આ યુવક સાબરમતી નદીમાં ન્હાવા પડેલ હતો અને નહાતા નહાતા સાબરમતી નદીના ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતા તેનું મોત નિપજ્યું હતું….
આ અંગેની જાણ થથાં સ્થાનિકો દ્રારા ભારે જહેમત બાદ નદીમાંથી યુવકની લાશ બહાર કઢાઈ હતી. પ્રાથમિક જાણકારી અનુસાર, મરણ જનાર યુવક રાજસ્થાન ના કોટપુતલીનો રહેવાસી હગોવાનું બહાર આવ્યું હતું….




