sabarkathaराष्ट्रीय

સાબરકાંઠા કોંગ્રેસમાં ઉપપ્રમુખપદે કાંતિભાઇ પરમારની નિમણૂંક…

સાબરકાંઠા કોંગ્રેસમાં ઉપપ્રમુખપદે કાંતિભાઇ પરમારની નિમણૂંક...

કોંગ્રેસના સાબરકાંછા જિલ્લા પ્રમુખસુરેશભાઇ પટેલે જણાવ્યુપ કે જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુંખપદે શ્રી કાંતિભાઇ લાલાભાઇ પરમારની નીમણૂંક કરવામાં આવી છે.

તેમને પાઠવેલા પત્રમાં સુરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે,  સ્નેહી શ્રી ,પરમાર કાંતિભાઈ લાલાભાઈ વક્તાપુર તા.હિમતનગર 9426137295 જય ભારત સાથે જણાવવાનું કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય જગદીશભાઈ ઠાકોરની મંજુરીથી આપશ્રીની સાબરકાંઠા જીલ્લા કોંગ્રેસ સમિતિમાં તરીકે નિમણુંક કરવામાં આવે છે . આપશ્રી આ જવાબદારી કોંગ્રેસ પક્ષના નીતિ નિયમોને આધીન રહી ખુબ નિષ્ઠાપૂર્વક નીભાવશો તેવી મારી શુભેચ્છાઓ પાઠવું છું . પુનઃ આપને ખુબ ખુબ અભિનંદન..

Related Articles

Back to top button