sabarkathaराष्ट्रीय

દિવ્યાંગ મહિલા આશ્રમનો શુભારંભ કરાયો

દિવ્યાંગ મહિલા આશ્રમનો શુભારંભ કરાયો

હિંમતનગરના હાંસલપુરમાં અમરદીપ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ મહિલા આશ્રમનો શુભારંભ કરાયો હતો . જેમાં અનંત વિભૂષિત જગદ્ગુરૂ સૂર્યાચાર્ય કૃષ્ણદેવનંદગીરીજી મહારાજ પીઠાધિશ્વર સૂર્યપીઠ ગુરૂસ્થાન મુરલી આશ્રમ દ્વારકા ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે રીબીન કાપી આશ્રમનું ઉદ્દઘાટન કરાયુ હતું . આ પ્રસંગે બી.ઝેડ ગૃપ ના ભુપેન્દ્રસિંહ ઝાલા , સરપંચ અનિતાબેન પ્રજાપતિ , સંસ્થાના ટ્રસ્ટી તથા પ્રમુખ સુરજભાઇ પરમાર , મંત્રી કિરીટભાઇ અને ઉપપ્રમુખ છાયાબેન સહિત હાજર રહ્યા હતા .

Related Articles

Back to top button