राष्ट्रीयહિમતનગર

કેજરીવાલના પ્રવચનના અંશો….

હું ડરતો નથી...ઈમાન દાર છું...

સીબીઆઈના દરોડાથી હું કાંઇ ગભરાઇ ગયો નથી..

આપ પાર્ટીના ઘરે આવી સીબીઆઇ-ઇડી એજન્સીઓની તપાસ…

દિલ દુખે છે પણ મન મજબૂત છે…

આપ પાર્ટી અને અમે ઈમાનદાર લોકો છીએ એટલે ભયભીત નથી…

સીબીઆઈ અને ED થી બચવું હોય તો ભાજપમાં આવો…એવુ લોકો કહી રહ્યાં છે

આપ પાર્ટીને તોડવા ભાજપ સીએમ તરીકેની ઓફર કરે છે….

હું મુખ્યમંત્રી બનવા નથી આવ્યો…પણ લોકોની સમસ્યા દૂર કરવા આવ્યો છું..

સાત વર્ષ બાદ પણ દેશના દરેક વ્યક્તિને સારું શિક્ષણની જરૂર છે…

-અરવિંદ કેજરીવાલ…….

Related Articles

Back to top button