राष्ट्रीयહિમતનગર

રોડ પર દારૂડિયો…વિડિયો વાઇરલ..પોલીસ…? અમારે ત્યાં દારૂ નથી..?!

રોડ પર દારૂડિયો...વિડિયો વાઇરલ..પોલીસ...? અમારે ત્યાં દારૂ નથી..?!

હિંમતનગર બસ સ્ટેન્ડની આગળ દારૂ પીધેલી હાલતમાં એક વ્યક્તિ રોડ પર પડેલી છે.  જે એક રીતે તો  જિલ્લામાં ક્યાંય પણ દારૂ મળતો નથી એમ કહેનાર પોલીસ વર્ગ માટે આ તસ્વીર અને વિડિયો ઘણુ વધુ કહી જાય છે..પોલીસ ના ખુલે આમ ધજાગરા ક્યાં સુધી..?

Related Articles

Back to top button