राष्ट्रीयહિમતનગર

યંગ ગ્રુપ દ્વારા ૧૫ ઓગષ્ટની અનોખી ઉજવણી કરવામાં આવી…

યંગ ગ્રુપ દ્વારા ૧૫ ઓગષ્ટની અનોખી ઉજવણી કરવામાં આવી...

સાબરકાંઠાના હિંમતનગરના મહાવીરનગર વિસ્તારમાં યંગ ગ્રુપ દ્વારા ૧૫ ઓગષ્ટની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કેનાલ ફ્રન્ટ આગળ તિરંગા કલરના બલૂન ઉડાડીને ઉજવણી કરવામાં આવી હતી.

૭૫ વર્ષની ઉજવણીને લઈને ૭૫ કિલો પેડા શહેરીજનોને વિતરણ કરવામાં આવ્યાં હતા.ફટાકડા ફોડીને આતશબાજી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. અને રાષ્ટ્ર ગાન સાથે ઉજવણીનું સમાપન થયું હતું.

Related Articles

Back to top button