गुजरातराष्ट्रीय

આકાશભાઈ વ્યાસ દ્વારા ૧૦૦૮ નિઃશુલ્ક રાષ્ટ્ર ધ્વજનું વિતરણ…જય હો..

આકાશભાઈ વ્યાસ દ્વારા ૧૦૦૮ નિઃશુલ્ક રાષ્ટ્ર ધ્વજનું વિતરણ...જય હો..

મોડાસા તાલુકાના યુવા મોરચા ભાજપના મહામંત્રી શ્રી આકાશભાઈ વ્યાસ દ્વારા ૧૦૦૮ નિઃશુલ્ક રાષ્ટ્ર ધ્વજનું વિતરણ કરવા આવ્યું હતું.

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે મોડાસા તાલુકાના ગામડાઓ તથા દુકાનો , મકાન સ્કૂલ અને જાહેર જગ્યા પર ૧૦૦૮ રાષ્ટ્ર ધ્વજનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું છે.

Related Articles

Back to top button