sabarkatha

સામાજિક કાર્યકર જાગૃતિબેનને અભિનંદન…

કે.વી.સિંધવાણી……

રાષ્ટ્રીય સ્વામી વિવેકાનંદ સેવા સંઘની એક યાદીમાં જણાવ્યાં પ્રમાણે, આદિપુર ખાતે મળેલી બેઠકમાં સામાજિક કાર્યકર એવા જાગૃતિબેનને ખેડબ્રહ્મા તાલુકાના મહિલા મોરચાના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી તે બદલ રાષ્ટ્રીય સ્વામિ વિવેકાનંદ સેવા સંઘ પરિવાર તરફથી તેમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ મહિલા મોરચોએ પણ અભિનંદન આપ્યા હતા.

Related Articles

Back to top button