Blog
આજ રોજ ના પ્રાંતિજ નિકોડા હાઈસ્કુલ માં જુની રંગભુમિ નું નાટક રાજા ભતુઁહરી ભજવાયુ
પ્રતિનિધિ-વિનોદ બ્રહમભટ્ટ….

ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી ના આથિઁક સહયોગથી પારૂલબેન .કે. મકવાણા. ના આયોજન માં નાટય ભજવવામાં આવ્યુ. જેમાં શાળા પરિવાર આચાયઁશ્રી, સ્ટાફ અને વિધાથિઁઓ એ નાટક ને માણ્યુ.

આજે આયોજક સાથે કાંતાબેન પંચોલા -જાગ્રુતિ ગ્રામ વિકાસ ટ્રસ્ટ, રાજપાલ પરમાર ડો- બી.આર. આંબેડકર સાવઁજનિક ટ્રસ્ટ, વિનોદ બ્રહમભટ્ટ- વિનોબાભાવે સેવા સંસ્થાન અને અંબિકા કલા મંડળના ભરતભાઈ નાયક અને કલાકાર મિત્રો હાજર રહયા-
મહેમાનો નું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યુ અને અને સાથે સાથે જુની રંગભુમિની કળા વિશે માહિતી આપી- સરકારશ્રી ની નાની આથિઁક મદદ થી કલાને જીવંત રાખવા પ્રયાસ થાય છે. તેની વાત કરી કલાકારોને બિરદાવવામાં આવ્યા.
આભારવિધી આયોજક પારૂલબેન મકવાણા એ કરી………




