राष्ट्रीय

અરરરર..કંગનાએ મહિલા પોલીસને લાફો માર્યો…!!.હજુ તો મંત્રી પણ બની નથી અને તે પહેલાં જ…

અરરરર..કંગનાએ મહિલા પોલીસને લાફો માર્યો...!!.હજુ તો મંત્રી પણ બની નથી અને તે પહેલાં જ...

બોલિવૂડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌત, જેણે તાજેતરમાં મંડી લોકસભા સીટ જીતી હતી, તેમને મોહાલી ઇન્ટરનેશનલ એરપોર્ટના સુરક્ષા કોર્ડન પર તેની તલાશી લેવાયા પછી CISF મહિલા કોન્સ્ટેબલ દ્વારા કથિત રૂપે થપ્પડ મારવામાં આવી હતી.અને તેના પગલે હલચલ મચી હતી કે હજુ તો કંગના સત્તાવાર સાંસદ પણ  બની નથી, મંત્રી બન્યા બાદ કેવા કેવુ બોલશે તે આ ઘટના પરથી સમજાય છે, એમ સોસઅયલ મિડિયામાં ચાલ્યું છે.

હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ પરથી ચૂંટણી જીતેલી બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત સાથે ગેરવર્તણૂકના સમાચાર સામે આવ્યા છે. બીજેપી સાંસદ કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર મહિલા CISF જવાન દ્વારા થપ્પડ મારી દેવામાં આવી હતી. કંગનાએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. બીજેપી સાંસદને દિલ્હી આવવાનું હતું અને ચંદીગઢ એરપોર્ટ પર હતા. આવી સ્થિતિમાં મહિલા સૈનિકે કંગનાને થપ્પડ મારી હતી.

બોલિવૂડ એક્ટ્રેસ અને બીજેપી સાંસદ કંગના રનૌતે તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે, જ્યારે તે બોર્ડિંગ માટે જઈ રહી હતી ત્યારે તેને LCT કુલવિંદર કૌર (CISF યુનિટ ચંદીગઢ એરપોર્ટ) દ્વારા થપ્પડ મારવામાં આવી હતી. આ પછી કંગનાની સાથે મુસાફરી કરી રહેલા વ્યક્તિએ જવાનને મારવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ ત્યારબાદ આરોપી CISF જવાનોને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

અહેવાલો અનુસાર, કંગના હવે દિલ્હી પહોંચી ગઈ છે અને વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં તેણે સીઆઈએસએફના મહાનિર્દેશક નીના સિંહને ઘટના વિશે જાણ કરી છે. કંગનાનો દાવો છે કે, કોન્સ્ટેબલ કુલવિંદર કૌરે ચંદીગઢ એરપોર્ટ પર પડદા વિસ્તારમાં તેની સાથે દલીલ કરી હતી અને પછી તેને થપ્પડ મારી હતી.

બીજી તરફ આરોપી સૈનિકને સીઓ રૂમમાં કસ્ટડીમાં લેવામાં આી છે, તેની પૂછપરછ ચાલી રહી છે. એરપોર્ટ સીઆઈએસએફ દ્વારા સીસીટીવીની તપાસ કરવામાં આવી રહી છે. આ મામલાની તપાસ માટે વરિષ્ઠ અધિકારીઓની કમિટી બનાવવામાં આવી છે.

Related Articles

Back to top button