गुजरातराष्ट्रीय

ટિપ્સઃ હીટવેવથી બચવા શું કરવું જોઈએ…..? જાણો…..

ટિપ્સઃ હીટવેવથી બચવા શું કરવું જોઈએ.....? જાણો.....

હવામાન વિભાગે ગુજરાતમાં હીટવેવની ચેતવણીની સાથે સૂચનાઓ પણ આપી છે. ઉનાળામાં ભારે ગરમીના કારણે બિમાર થવાનું પ્રમાણ વધી ગયું છે ત્યારે હવામાન વિભાગે સૂચના આપી છે કે અત્યારે વધારે ગરમી પડે છે ત્યારે બપોરના સમયે કામ વગર ઘરમાંથી બહાર ન નીકળવું. શક્ય હોય ત્યાં સુધી સાંજે કે સવારે ઘરની બહારના કામ પતાવવા.

આ ઉપરાંત જો બપોરના સમયે ઘરમાંથી બહાર નીકળવું જરુરી હોય તો સૂર્યના સીધા સંપર્કમાંથી આવવાનું ટાળવું જોઈએ. આ સમય દરમિયાન ભરપૂર પાણી પીવું જોઈએ. સમય સમયે પાણી પીતા રહેવું જોઈએ. સાથે જ હલકા રંગના કપડા પહેરવા જોઈએ અને ખાસ કરીને સુતરાઉ કપડા પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ. આ ઉપરાંત માથું ઢાંકેલું રાખવું જોઈએ.

Related Articles

Back to top button