sabarkathaराष्ट्रीय

ફેઇથ ઉચ્ચત્તર માધ્યમિક શાળાનું ઉંચુ પરિણામ…અભિનંદન હો….

ફેઇથ ઉચ્ચત્તર માધ્યમિક શાળાનું ઉંચુ પરિણામ...અભિનંદન હો....

હિંમતનગરમાં હંમેશા અવ્વલ રહેનાર અને છેલ્લા 10 વર્ષથી આચાર્ય શ્રી ગાયત્રી સિંહા મેડમ ના માર્ગદર્શક થી નિરંતર ચાલી આવતી પ્રક્રિયાને આગળ ધપાવનાર ફેઈથ ગુજરાતી મીડિયમ સ્કૂલના તેજસ્વી તારલાઓએ માર્ચ 2024માં ધોરણ 10ની પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરી ફરી એકવાર શાળાનું ગૌરવ વધારવા બદલ ખુબ ખુબ અભિનંદન સહ…. તથા જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ શાળાના આચાર્ય  શ્રીમતી ગાયત્રી સિંહાએ વ્યકત કરી હતી

ગુજરાતી માધ્યમમાં  વધુ ટકાવારી સાથે ઉત્રિણ  છાત્રોની યાદી…

પ્રજાપતિ યુગ દિપેશકુમાર

Pr:-98.05 ટકાવારી (%):- 92.33

રાવલ તક્ષિલ જીગરકુમાર

Pr:-97.85 ટકાવારી (%):-92

પટેલ સચી યોગેશકુમાર

Pr:-97.15 ટકાવારી (%):- 91

પટેલ સ્તુતિ કમલેશકુમાર

Pr:-96.9 ટકાવારી (%):- ૧૦.૭૭

પટેલ જીલ સંજયકુમાર

Pr:-96.37 ટકાવારી (%)નો સમાવેશ થાય છે.

Related Articles

Back to top button