sabarkathaराष्ट्रीय

સાબરકાંઠા બેઠક માટે માયાવતીની પાર્ટી બસપાના ઉમેદવારપણ પોતાના ઉમેદવારી નોંધાવી …

રીપોટ:રાહુલ સિંહલ, હિંમતનગર

આજ રોજ તારીખ 19 /04/2024 ને શુક્રવારના રોજ બહુજન સમાજ પાર્ટી- સાબરકાંઠા જિલ્લાના રમેશભાઈ પરમારે  સાબરકાંઠા બેઠક માટે નોંધાવી ઉમેદવારી  હતી…

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગ જામી રહ્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં ભાજપ- કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારો ઉભા કરી ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા ત્યારે માયાવતીની બહુજન સમાજ પાર્ટી(બસપા)  એ પણ પોતાના ઉમેદવાર તરીકે રમેશ ભાઈ પરમારને ઉમેદવારી પત્ર ભરાવી કલેક્ટર  સમક્ષ  રજૂ કર્યું હતું.

ઉમેદવારી પત્ર ભરતી વખતે બહુજન સમાજ પાર્ટીના સાબરકાંઠા જિલ્લાના અધ્યક્ષ અનિલભાઈ પરમાર સહિત હોદ્દેદારો તેમજ કાર્યકરો અને વડીલો ખૂબ મોટી સંખ્યામાં  ઉપસ્થિત રહ્યા .હતા,.

Related Articles

Back to top button