राष्ट्रीय
જય ઝુલેલાલઃ સિંધી સમાજના ઈષ્ટદેવ “ઝુલેલાલ” ના પ્રાગટય દિનની ઉજવણી….
જય ઝુલેલાલઃ સિંધી સમાજના ઈષ્ટદેવ “ઝુલેલાલ” ના પ્રાગટય દિનની ઉજવણી....
દરિયાલાલ – ઝુલેલાલ મંદિર, ગાંધીનગર દ્વારા સિંધી સમાજના ઈષ્ટદેવ “ઝુલેલાલ” ના પ્રાગટય દિન નિમિત્તે ઉજવાતા ચેટીચાંદના પર્વે “જન્મોત્સવ” કાર્યક્રમનું આયોજન સેકટર-30 ખાતે કરવામાં આવ્યું.
આ અવસરે GMC મેયર હિતેશભાઈ મકવાણા એ ઉપસ્થિત રહી ભગવાન ઝૂલેલાલના દર્શન કરીને પ્રભુ સૌના જીવનમાં નવઊર્જાનો સંચાર કરે તેવી પ્રાર્થના સહ સમસ્ત સિંધી સમુદાયને ચેટીચાંદ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં કાઉન્સિલરો સિંધી સમાજના આગેવાનો , હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.




