sabarkathaराष्ट्रीय

શું સાબરકાંઠામાં કોઇ વન્ય પ્રાણી આદમખોર બની ગયો છે…? જો જો હોં પછી કહેતા નહીં…

શું સાબરકાંઠામાં કોઇ વન્ય પ્રાણી આદમખોર બની ગયો છે...? જો જો હોં પછી કહેતા નહીં...

સાબરકાંઠામાં જંગલ વિસ્તારોમાં દિપડા સહિતના જંગલી જાનવરોની સંખ્યા સારા એવા પ્રમાણમાં છે  અને તેમાંતી કોઇ જાનવર આદમખોર તો બની ગયું નથી ને…એવી આશંકા વ્યકત થઇ રહી છે. કેમ કે જંગલ વિસ્તારમાંથી એક આધેડનો મૃતદેહ જાનવરોએ ફાડી ખાધો હોય એવી હાલતમાં મળતા સનસનાટી મચી ગઇ છે. આઆ અંગે વન વિભાગે સતર્ત રહેવાની જરૂર છે.

વિગતે જોઇએ તો, બે દિવસ પહેલા ગુમ થયેલા લીખી ગામના એક આધેડનો મૃતદેહ લીખી ગામના જંગલ વિસ્તારમાંથી મળી આઆવ્યો છે.જો કે તેમની લાશને જંગલી પશુઓએ ફાડી ખાધા હોવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. કારણ કે મૃતકની પાર્થિવ દેહ ક્ષત-વિક્ષત થયેલી હાલતમાં મળ્યો છે. જેથી લાશની પીએમ માટે મોકલવામાં આઆવી છે. અને  ફોરેસ્ટ વિભાગ અને પોલીસ વિભાગ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી રહી છે.

Related Articles

Back to top button