sabarkathaराष्ट्रीय

કોઇ તો રોકોઃ રોડની વચ્ચોવચ પોતાનું વાહન પાર્કિંગ કરી જાય છે…!

કોઇ તો રોકોઃ રોડની વચ્ચોવચ પોતાનું વાહન પાર્કિંગ કરી જાય છે...!

હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં આવેલી જૂની સિવિલ હોસ્પિટલથી પાંચ બત્તી ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે જેનો સર્વિસ રોડ આપેલો છે.

પરંતુ આજુબાજુની બેંકોના કર્મચારીઓ અન્ય વાહનચાલકો જાણે કે કોઇ બોલનાર નથી, કોઇ ટોકનાર નથી એમ માનીને  રોડની વચ્ચોવચ પોતાનું વાહન પાર્કિંગ કરી જાય છે…!

જેના કારણે હિંમતનગરની શહેરની જનતાને આવવા- જવામાં ભારે તકલીફ પડી રહી છે અને લોકોને એવું લાગી રહ્યું છે કે જાણે કે હિંમત નગર નગરપાલિકામાં તેને રોકવા માટે કોઇ  હિંમત જ નથી… આંખ આડા  કાન કરી રહી છે…?

Related Articles

Back to top button