sabarkathaराष्ट्रीय
શામળાજી- હિંમતનગર નેશનલ હાઈવે નંબર 8 પર અકસ્માત, એકનું મોત…..
શામળાજી- હિંમતનગર નેશનલ હાઈવે નંબર 8 પર અકસ્માત, એકનું મોત.....
સાબરકાંઠામાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના બની છે. જેમાં શામળાજી- હિંમતનગર નેશનલ હાઈવે નંબર 8 ઉપર અકસ્માત સર્જાયો હતો.
હાઇવે પરથી પસાર થઇ રહેલી એક Swift ગાડીએ બાઈક ચાલકને ટક્કર મારતા એકનું મોત થયું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થતાં સારવાર માટે હિંમતનગર ખાનગી હોસ્પિટલ ખસેડાઇ હતી.




