sabarkathaराष्ट्रीय

સુવ્યવસ્થાઃ પ્રાંતિજમાં ગેરકાયદે દબાણ હટાવ ઝૂંબેશ હાથ ધરાઇ…

સુવ્યવસ્થાઃ પ્રાંતિજમાં ગેરકાયદે દબાણ હટાવ ઝૂંબેશ હાથ ધરાઇ...

સાબરકાંઠાના  પ્રાંતિજમાં સ્થાનિક તંત્ર દ્વારા ગેરકાયદે  દબાણ હટાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જો કે જનાક્રોશને રોકવા સત્તાવાળાઓએ પોલીસની મદદ લીધી છે.

વિગતે જોઇએ તો, બોખ ગલીથી ભાગોળ વિસ્તારમાં ગેરકાયદે દબાણ હટાવો અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

સામાન્ય રીતે આવા પ્રસંગો લોકોનો વિરોધ જોવા મળે છે અને સત્તાવાળાઓને દબાણ તોડતા રોકતા હોવાથી ઘર્ષણના  બનાવને રોકવા સાબરકાંઠા એલસીબી એસઓજી સહિત પ્રાંતિજ પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે. નેંધનીય છે કે, છેલ્લાં લાંબા સમયથી થયેલા દબાણો આજે સાંજ સુધીમાં દૂર કરાશે

Related Articles

Back to top button