sabarkathaराष्ट्रीय
વંદનીય મિતુલભાઈ- દિપકભાઈ, ધાણધાની જીવદયા પ્રેમી જનતા તમારો આભાર માને છે…
વંદનીય મિતુલભાઈ- દિપકભાઈ, ધાણધાની જીવદયા પ્રેમી જનતા તમારો આભાર માને છે...
સાબરકાંઠાના વડુ મથક હિંમતનગર ધાણધા ઇડર રોડ પર એક એસ.ટી બસ દ્વારા એક ગાયમાતાનું અકસ્માત થયાંનો કોલ જીવદયા પ્રેમી દ્વારા મિતુલ ભાઈ વ્યાસને મળ્યો હતો.
કોલ આવતા મિતુલભાઈ વ્યાસ તેમજ દિપકભાઈ સુથાર તાત્કાલિક ત્યાં પહોંચી જરૂરી સારવાર કરાવી હતી. પરંતુ ગાયમાતા દેવલોક પામતા મિતુલભાઈ તેમજ દિપકભાઈ દ્વારા જે. સી.બી. બોલાવી ખાડો ખોદાવી માન-સન્માનજનક રીતે દફન વિધિ કરાવવામાં આવી હતી.
આ સરાહનીય કામગીરી મિતુલભાઈ વ્યાસ તેમજ દિપકભાઈ સુથાર દ્વારા કરાતા ધાણધાની જીવદયા પ્રેમી જનતા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.




