sabarkathaराष्ट्रीय
કા.વ્ય.: તમામ પોલીસ સ્ટેશનો અને પી.એસ.ઓ.ને સરકારી નંબરની ફાળવણી કરવામાં આવી…
કા.વ્ય.: તમામ પોલીસ સ્ટેશનો અને પી.એસ.ઓ.ને સરકારી નંબરની ફાળવણી કરવામાં આવી...

આજ રોજ શ્રી શમશેરસિઘ પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) સાહેબશ્રીનાઓએ સાબરકાંઠા જિલ્લા ખાતે જિલ્લા મથક હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને સ્વચ્છતા અભિયાન તથા મુદ્દામાલ નિકાલની સમીક્ષા કરી હતી. અને જરૂરી સુચનાઓ આપી હતી.

આ મુલાકાત દરમ્યાન તેમના દ્વારા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો, પી.એસ.ઓ.ને સરકારી નંબરની ફાળવણી પણ કરવામાં આવી હતી.




