राष्ट्रीयઅરવલ્લી

નશો નાશનું મૂળ છેઃ નશાબંધી માટે રીંટોડા ગામે મેસ્વા ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્રારા યોજાયો….

વિનોદ બ્રહમભટ્ટ દ્રારા….

નશાબંધી અને આબકારી ખાતુ, સાબરકાંઠા પુરસ્ક્રુત “રંગલા-રંગલી નાટક દ્રારા નશાબંધી અંગેનો કાયઁક્રમ ભીલોડા તાલુકાના રીંટોડા ગામે મેસ્વા ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્રારા યોજાયો હતો.

વિગતે જોઇએ તો, આજરોજ નશાબંધીનો કાયઁક્રમ રીંટોડા ગામે મેશ્ર્વા ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્રારા યોજાયો હતો. જન ઉપયોગી એવા કાયઁક્રમમાં શાળાના બાળકો-ગ્રામજનો અને શાળા પરિવારના શિક્ષક મિત્રો હાજર રહ્યાં હતા. .

સંસ્થા તરફથી વષાઁબેન પરમાર વિનોબા ભાવે સેવા સંસ્થાના વિનોદ બ્રહમભટ્ટ તથા તેમની ટીમ દ્રારા સરસ મજાનો રસપ્રદ  કાયક્રમ રજુ કરવામાં આવ્યો હતો.

Related Articles

Back to top button