sabarkathaराष्ट्रीय

અભિનંદનઃ સાબરકાંઠા ગુરુ બ્રાહ્મણ સમાજ સંગઠનના નવા મહામંત્રીપદે મુકેશભાઇ પંડ્યાની વરણી…

અભિનંદનઃ સાબરકાંઠા ગુરુ બ્રાહ્મણ સમાજ સંગઠનના નવા મહામંત્રીપદે મુકેશભાઇ પંડ્યાની વરણી...

સાબરકાંઠા ગુરુ બ્રાહ્મણ સમાજ સત્યાવીસ, બાવન ,અડસઠ સંગઠનના નવીન મહામંત્રી તરીકે શ્રી મુકેશકુમાર રામાભાઈ પંડ્યાની વરણી થઇ છે.

મુકેશકુમાર રામાભાઈ પંડ્યા કે જેઓ હાપામાં રહે છે તેમના નામની વરણી થયા બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યાં છે.

Related Articles

Back to top button