Blog

નેહાનો નવો બોલ્ડ અવતારઃ

નેહાનો નવો બોલ્ડ અવતારઃ

નેહાસિંહને કોઈ ઓળખની જરૂર નથી. નેહા સિંહ એ સ્ટાર્સમાંથી એક છે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. આ દરમિયાન નેહાસિંહની નવી તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં નેહા સિંહ ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. નેહા સિંહના આ ફોટા આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર પોપ્યુલર થઈ ગયા. આ તસવીરો જોયા બાદ નેહા સિંહની સરખામણી મિયા ખલીફા સાથે થઇ રહી છે.

Related Articles

Back to top button