sabarkathaराष्ट्रीय

વિજયનગર ના રાજપુર ગામમાં થી ત્રણ મકાનોમાં સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા 22.59 લાખની ચોરી પોલીસે તપાસ હાથ ધરી

વિજયનગર ના રાજપુર ગામમાં થી ત્રણ મકાનોમાં સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા 22.59 લાખની ચોરી પોલીસે તપાસ હાથ ધરી

આજકાલ ચોરી ના બનાવો ખૂબ જ વધી રહ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના રાજપુર ગામે ગત રાત્રિના સમય દરમિયાન તસ્કરોએ ત્રણ બંધ મકાનના તાળા તોડ્યા હતા જેમાં બે મકાનોમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી ₹22.59 લાખની ચોરી થઈ છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજપુર ગામે ગત રાત્રિના સમય દરમિયાન તસ્કરોએ ત્રણ બંધ મકાનના તાળા તોડ્યા હતા સોના ચાંદીના અને રોકડ રકમ મળી કુલ 22.59 લાખની ચોરી થઈ હતી પોલીસે આ અંગે ચોરીની ફરિયાદ નોધી આગળની તપાસ હાથ ધરી છે

Related Articles

Back to top button