राष्ट्रीयકચ્છ

સાવધાનઃભચાઉ ટાઉનમાં આગામી તહેવાર અનુસંધાને પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ..

પ્રતિનિધિ:જયેશ ધેયડા..

શ્રીસાગર બાગમાંર સાહેબ પોલિસ અધિક્ષક પૂર્વ કચ્છ, Dysp શ્રી ભચાઉ, તેમજ pi ભચાઉ,પોલીસ લાકડીયા,psi સામખીયારી તેમજ police કર્મચારી ઓ દ્વારા ભચાઉ ટાઉનમાં આગામી નવરાત્રી દિવાળી તહેવાર અનુસંધાને ફૂટ પેટ્રોલિંગ રાખવામાં આવેલ હતી.

આજ ભચાઉ બાબા સાહેબ આંબેડકર સર્કલથી મેઈન બજાર અને મેઈન બજાર થી જૂના બસ સ્ટેશન સુધી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલ. પૂર્વ કચ્છનાં SP સાગર બાગમાંરની અઘ્યક્ષામાં રાખવવામાં આવેલ હતી. આવનારી નવરાત્રી તેમજ દિવાળીનાં શુભ પ્રસંગે પોલીસ દ્વારા ભચાઉ ટાઉનમાં પેટ્રોલિંગ કરવામાં આવે તેવા આદેશો વહેતા થયા હતા..

Related Articles

Back to top button