અક્ષયકુમારની ફિલ્મ ‘મિશન રાનીગંજ’ સિનેમા હોલ પર રજૂ થઈ ચૂકી છે. આ ફિલ્મને સમીક્ષકો ઘણી વખાણી છે પણ લોકો તરફથી મિશ્ર પ્રતિક્રિયા મળી છે. આ ફિલ્મ 80ના દાયકાની એક સત્ય ઘટના પર આધારીત છે. જો કે આ પહેલી ઘટના નથી કે અક્ષયકુમારની રિયલ લાઈફના હીરો પર ફિલ્મ બની હોય.
આ પહેલા પણ તે આવા પાત્રો ભજવી ચૂકયો છે. દરમિયાન અક્ષયકુમારના ફેન્સને મોટો ઝટકો મળ્યો છે. જેના કારણે અક્ષયકુમાર સોશિયલ મીડીયામાં ટ્રોલ થયો છે. ફેન્સે એકટરનો જોરદાર કલાસ લઈ લીધો છે.
વાત જાણે એમ છે કે

વાત જાણે એમ છે કે અક્ષયકુમાર ફરી પાન મસાલાની જાહેરાતમાં આવ્યો છે. અક્ષયકુમારે આવી એડ કરવા માટે અગાઉ દર્શકોની માફી માંગી હતી. અને નિવેદન આપ્યું હતું કે તે ફરી કયારેય આવી એડ નહીં કરે પણ ભારત-ઓસ્ટ્રેલિયા મેચ દરમિયાન ફેન્સને ત્યારે ઝટકો લાગ્યો.
જયારે એક પાન મસાલા બ્રાન્ડની નવી વિજ્ઞાપનમાં તે શાહરુખખાન, અજય દેવગન સાથે જોવા મળ્યો હતો. અક્ષયકુમારની આ પાન મસાલાની વિજ્ઞાપન જોઈને ફેન્સ ભડકયા છે અને સોશિયલ મીડિયા પર તેની જોરદાર ટિકા કરી રહ્યા છે.
છે. અક્ષયકુમારે આવી એડ કરવા માટે અગાઉ દર્શકોની માફી માંગી હતી. અને નિવેદન આપ્યું હતું કે તે ફરી કયારેય આવી એડ નહીં કરે પણ ભારત-ઓસ્ટ્રેલિયા મેચ દરમિયાન ફેન્સને ત્યારે ઝટકો લાગ્યો.