राष्ट्रीयઅરવલ્લી

મેઘરજ તાલુકા કક્ષા નો 74 મો વન મહોત્સવ ઉજવવામાં આવ્યો.

પ્રતિનિધિ:કનુ(કરણ)વાળંદઅરવલ્લી મોડાસા….

મેઘરજ તાલુકામાં 74મો વન મહોત્સવ શણગાલ કેન્દ્ર પ્રાથમિક શાળા  ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં ધારાસભ્યશ્રી પી.સી.બરંડા, તાલુકા પ્રમુખશ્રી જયાબેન,ઉપપ્રમુખશ્રી, તા.સદસ્યશ્રી, ચેરમેન શ્રી ,સરપંચ શ્રી હાજર રહ્યા હતા તેમજ ફોરેસ્ટ ખાતાના અધિકારીઓએ હાજર રહેલ વૃક્ષો જીવન માટે જરૂરી હોવાનું સમજાવ્યું હતું.ધારાસભ્યશ્રીના હાથે વૃક્ષ રથ નું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. તેમજ ઓફિસરદ્વારા સદર કાર્યક્રમનું આયોજન મેઘરજ વિસ્તરણ/નોર્મલ દ્વારા કરવામાં આવ્યું હતું

Related Articles

Back to top button