વોર્ડ નંબર 5ના સદસ્યો અને કાર્યકર્તાઓએ નગરપાલિકા એવા જાબાજ કોર્પોરેટર શશીકાંત સોલંકીને એ બાબતે અભિનંદન પાઠવ્યા કે જેમાં શશીકાંત સોલંકીએ આપ પાર્ટીના કાર્યકરોને પ્રજાને ગેરમાર્ગે દોરતા રોક્યા હતા તે બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

સન્માનના આ પ્રસંગે જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચા મહામંત્રી જગદીશભાઈભાઈ સોલંકી અને રાકેશભાઈ બારોટ પૂર્વે કોર્પોરેટર અશોક ભાઈ વાધેલા પણ હાજર હતાં




