
30 લાખ લોકો પર્લ્સના પૈસાથી પરેશાન છે તો શું …?
55 હજાર કર્મચારી ઓ માટે UGVCal માટેના પ્રશ્નો ઉઠાવો…?
સાબરકાંઠા માં GRD મામલે માત્ર 230 પગાર વધારો..?
જીઆરડીમાં ૧૫ દિવસની નોકરી મળતી નથી શું કરવું..?
સરકાર 5 વર્ષ માટે બને છે ત્યારે છેલ્લા વર્ષમાં ભરતી પડે છે અને ત્યાં સુધી ભરતી માટેની લાયક ઉંમર વધી જાય છે…?
ગુજરાતમાં તલાટી સાહેબ ૧૦ દિવસથી આવતા નથી…?
મહેસુલ વિભાગમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર માટે શું…?
આદિવાસી વિસ્તારમાં ૧૦૦ સ્કૂલમાં ૧૨૫૦૦ પગાર મળે છે ત્યારે હજુ કોઈ વધુ મળતું નથી…સમાન પગાર માટે શું..?
સરકારી સ્કૂલમાં કેટલા નેતાઓના બાળકો ભણે છે…?
શિક્ષણ કેવું છે..? જુઠ્ઠું…
દેશમાં પ્રાઇવેટ શિક્ષણ જેવું અહી પણ છે…
સરકાર શું કરે છે…? દેશ માં ષડ્યંત્ર ચાલે છે…?
ઘરમાં બીમાર થાય તો કશું નથી….




