sabarkathaराष्ट्रीय

ગાંભોઈ ગામે નવરાત્રી નિમિત્તે કુમારિકાઓને રીનાબેન સોની દ્વારા ભોજન કરાયો….

જીજ્ઞેશ સોની....

હાલમાં હિન્દુ કેલેન્ડર અનુસાર ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે. જેનું એક ખાસ મહત્વ છે. ગુજરાતમાં  શક્તિ મંદિરોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. અને ગરબાની સાથે કુંવારિકાઓને ભોજન કરાવી પુણ્ય મેળવવાનું સદકાર્ય પણ ચાલી રહ્યું છે.

સાબરકાઠામાં પણ હિંમતનગર તાલુકાના ગાંભોઈ ગામે નવરાત્રી નિમિત્તે કુમારિકાઓને ગામમાં રહેતા રીનાબેન સોનીએ ભોજન કરાવી ધન્યતા અનુભવી હતી.

Related Articles

Back to top button