sabarkathaराष्ट्रीय
મહિલાઓ માટે સુરક્ષિત વાતાવરણનું સર્જન એ આપણાં સૌની ફરજ…
મહિલાઓ માટે સુરક્ષિત વાતાવરણનું સર્જન એ આપણાં સૌની ફરજ...
મહિલાઓ પર થતા અત્યાચારના વિરોધમાં મહિલા અધિકાર મંચ દ્વારા,કલેક્ટર કચેરી ખાતે RAC સાહેબ ને આવેદન આપવા આવેલી બહેનો સાથે ડૉ. આર. ડી. પરીખ દ્વારા જરૂરીચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત ભવિષ્યમાં દેશમાં કોઈપણ સ્ત્રીઓ પર અન્યાય થાય તો તેમની લડતમાં સાથ આપીને તેમને સાચો ન્યાય મળે તે માટે ની ખાત્રી આપી, બેટી બચાવો બેટી પઢાઓ, સૂત્ર સાર્થક કરવા મહિલાઓ માટે સુરક્ષિત વાતાવરણ પેદા કરવું એ આપણાં સૌ ની ફરજ છે, ડૉ. આર. ડી. પરીખ જણાવ્યું હતું.




