sabarkathaराष्ट्रीय

અરેરાટીઃ માનસિક રીતે બિમારને ઝાડ સાથે માર મારતા મોત, 8 સામે ફરિયાદ..

અરેરાટીઃ માનસિક રીતે બિમારને ઝાડ સાથે માર મારતા મોત, 8 સામે ફરિયાદ..

સાબરકાંઠામાં પોલાજપુરમાં લીમડાના ઝાડ સાથે બાંધી માર મારતા એક વ્યક્તિનું મોત થતાં ચકચાર ફેલાઇ હતી. કાટવાડ ગામના આઠ માણસોએ ભેગા થઈ માર મારતા મોત થયાનું ખુલ્યુ છે.

વિગતે જોઇએ તો, માનસિક રીતે બિમાર વ્યક્તિનું માર મારતા મોત થયું છે. આ અંગેનો વિડિયો સાશ્યલ મિડિયાના પ્લેટફોર્મ વોટસ અપ ગૃપમાં વાઇરલ થતા પરીવારને જાણ થઇ હતી. પરિવાર દ્વારા  બે વ્યક્તિઓના નામ સહિત ૮ લોકો સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે..

Related Articles

Back to top button