राष्ट्रीयહિમતનગર

જિલ્લામાં કોઇ મોટી દુર્ઘટના બનશે ત્યારે સત્તાવાળાઓ જાગશે કે શું..?

જિલ્લામાં કોઇ મોટી દુર્ઘટના બનશે ત્યારે સત્તાવાળાઓ જાગશે કે શું..?

શું સાબરકાંઠામાં કોઇ મોટા માર્ગ અકસ્માતની સત્તાવાળાઓ રાહ જોઇને બેઠા છે કે શું..?  આ સવાલ લોકમુખે એટલા માટે ચર્ચાઇ રહ્યાં છે કેમ કે સાબરકાંઠા જિલ્લામાં મોતની સવારીના વિડીયો વાયરલ થઇ રહ્યાં છે.

હાલમાં તહેવારોના સમયે વાહનચાલકો જાણે કે બેફામ બન્યા હોય તેમ મન ફાવે તેમ વાહનો ચલાવીને બીજાની જિંદગીને મુશ્કેલીમાં મૂકવાનું કામ કરી રહ્યાં છે અને આ બધુ રોકવાની જેમની જવાબદારી છે એ ટ્રાફિક પોલીસ, હાઈવે પોલીસ, સ્થાનિક પોલીસ મૂક પ્રેક્ષક બનીને બધુ જોઇ રહ્યાં છે…

જાણે કે તેઓ કોઇ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યાં હોય તેમ પોલીસ કર્મીઓ નજર અંદાજ કરી રહ્યાં હોય એમ નાગરિકોને લાગી રહ્યું છે.

Related Articles

Back to top button