sabarkathaराष्ट्रीय
મોરચા પ્રેરિત LED સ્કૂટર સંપર્ક અભિયાન…ભાજપ કો જીતાના હૈ-કોંગ્રેસ કો હરાના હૈ..!
મોરચા પ્રેરિત LED સ્કૂટર સંપર્ક અભિયાન...ભાજપ કો જીતાના હૈ-કોંગ્રેસ કો હરાના હૈ..!
ભારતીય જનતાપાર્ટી ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા પ્રેરિત LED સ્કૂટર સંપર્ક અભિયાન સંદર્ભે તારીખ 3-10-2022ને સોમવારના રોજ તાલુકાના ગામોના રૂટનું આયોજન કરવા માટે ઈડર વિધાનસભાના સંયોજક શ્રી મોતીભાઈ વણકરે આરામગૃહના પટાગણમા બેઠકનું આયોજન કર્યું હતું.
હાલમાં ચૂંટણીઓની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આજની બેઠકમાં વિવિધ ગામોના રૂટ નક્કી કરવામાં આવ્યા હતા. એ રૂટ પર મોરચાના કાર્યકરો લોકસંપર્ક માંટે નિકળશે.. LED. સંયોજક શ્રી ખેમાભાઈ પરમાર તેમજ વકતા શંકરભાઈ તથા સાગરભાઈ તથા સહ સંયોજક બહેચરભાઈ હાજર રહ્યા હતા.




