राष्ट्रीयઅરવલ્લી

ખેડૂતોના મામલે એકલવ્ય સંગઠન ધ્વારા આવેદનપત્ર..

પ્રતિનિધિ:જયદીપ ભાટીયા…

એકલવ્ય સંગઠન ધ્વારા ખેડુતોના જંગલ જમીનના પડતર પ્રશ્નોને લઈને આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ.

જેમા વન અધિનિયમ 2006 ના કાયદા મુજબ જમીનની ફાળવણી ન કરી ખેડુતોને 10,20,30, ગૂઠામા ખેડુતોને જમીનની ફાળવણી કરીને ખેડુતોની ઓખોમા ધુળ નાખવામા આવી રહી છે.એવુ ખેડુતો જણાવી રહયા છે.1980 ના સરકારશ્રીના કાયદા મુજબ એક દિઠ દસ એકર જમીન આપવાનો સરકારે કાયદો બહાર પાડેલ છે.

આ કાયદા મુજબ ખેડુતોને જમીન મળે ત્યારે ખેડુતોનુ જીવન નિવૉહ ચલાવી શકે તેમ છે.તથા આદિવાસી સીવાયના અન્ય એસ,સી.બક્ષી જેવા 1950 અગાઉથી જંગલ જમીનમા રહેઠાણ અને ખેડાણ કરતા ખેડુતોને વનવાસી ઘણીને જમીન આપવાનો ખોટો કાયદો બનાવેલ છે.તે કાયદાને નાબુદ કરી નવા કાયદાની જોગવાઈ કરી ખેડુતોને જમીન આપવા વિનંતી કરી છે.

Related Articles

Back to top button