राष्ट्रीयહિમતનગર

સડક સુરક્ષા બાઈક રેલીનું બ્રહ્માકુમારી હિંમતનગર દ્વારા પ્રસ્થાન…

સડક સુરક્ષા બાઈક રેલીનું બ્રહ્માકુમારી હિંમતનગર દ્વારા પ્રસ્થાન...

બ્રહ્માકુમારી હિંમતનગર દ્વારા સડક સુરક્ષા બાઈક રેલીનું બ્રહ્માકુમારી કેન્દ્રથી પ્રસ્થાન કરેલ હતું. જેમાં બ્રહ્માકુમારીના બહેનો અને ભાઈઓ જોડાયા હતા.

વિગતે જોઇએ તો,  કલેક્ટરશ્રી, નગરપાલિકાના પ્રમુખ યતીનબેન, ગોપાલસિંહ રાઠોડ વગેરે મહાનુભાવો એ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું.. ટાવર ચોકમાં શહેર સંગઠન તેમજ વોર્ડના સદસ્યો મહાનુભાવો દ્વારા રેલીનું પુષ્પથી સ્વાગત કરવામાં આવ્યું હતું.. જેમાં જયેશભાઈ પટેલ, ડિકુલભાઇ ગાંધી, પ્રદિપસિંહ, દિલીપભાઈ, કેતનભાઇ વગેરે હાજર રહ્યાં હતા.

Related Articles

Back to top button