sabarkathaराष्ट्रीय
ધર્મઃ શ્રી હરસિદ્ધ માતાજી મંદિરમાં મહાશિવરાત્રિએ ચાર પ્રહરની પૂજા કરવામાં આવી…
ધર્મઃ શ્રી હરસિદ્ધ માતાજી મંદિરમાં મહાશિવરાત્રિએ ચાર પ્રહરની પૂજા કરવામાં આવી...

સાબરકાંઠાના હિંમતનગર તાલુકામાં ઘણા વર્ષોથી શ્રી હરસિદ્ધ માતાજી મંદિરમાં મહાશિવરાત્રિના પર્વની રાત્રિ દરમિયાન પૂજા કરવાની પરંપરા રહેલી છે અને એ પરંપરા અનુસાર પીજાવિધિ વગેરે. કરવામાં આવે છેં.
તારીખ 8/03/2024ના રોજ મદન મહારાજ દ્વારા મહાશિવરત્રિના ભવ્ય પર્વ નિમિત્તે શ્રી હરસિદ્ધિ માતાજી મંદિરમાં રાત્રિ ચાર પ્રહરની પૂજા કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ આ ચારપ્રહરની પૂજાનો લાભ લીધો હતો.
નોંધનીય છે કે આ ચારપ્રહરની પૂજા ભગવાન શિવજીને સુખ અને શાંતિ પ્રાપ્તિ માટે કરવામાં આવી છેં.




